ગાઈડલાઈન / સામાન્ય લક્ષણવાળા દર્દીના હોમ આઈસોલેશનને માટે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી આ નવી ગાઈડલાઈન

revised guidelines for home isolation very mild pre symptomatic asymptomatic covid 19 cases

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Ministry of Health & Family Welfare) ના સામાન્ય લક્ષણો જોવા મળે તો કે લક્ષણો ન હોય તો પણ કોરોનાના દર્દીને માટે હોમ આઈસોલેશનની ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈનમાં સરકારની તરફથી કહેવાયું છે કે કઈ પરિસ્થિતમાં વ્યક્તિને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે છે. સરકારે 10 મેના નિર્દેશને બદલીને નવા નિર્દેશ જાહેર કર્યા છે. સરકારના નવા નિયમો સાથે સામાન્ય લક્ષણના દર્દીઓ ઘરે જ સારવાર લઈ શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ