ગાંધીનગર / સરકાર સાથે સમાધાન બાદ મહેસૂલ કર્મચારીઓની હડતાળ સમેટાઈ

મહેસૂલ કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઇ છે. કર્મચારીઓ તમામ માંગો સ્વિકારવામાં આવી છે. મહેસુલ વિભાગના મુખ્ય અગ્રસચિવ સાથે બેઠક યોજવામાં આવી છે. સરકાર સાથે સમાધાન બાદ હડતાળ સમેટાઈ ગઇ છે. મહેસૂલ કર્મચારી મહામંડળ અને સરકાર વચ્ચે સમાધાન થયું છે. વિવિધ 18 માંગો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રમોશન, ફીક્સ પગાર સહિતના મુદ્દા અંગે સમાધાન થયું છે

બ્રેકિંગ ન્યૂઝ