ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

આવક / ગુજરાત ટેલિકોમ ઉદ્યોગમાં Jio બની સુપર પાવર; જૂન ક્વાર્ટરમાં આવક વધીને આટલા કરોડ થઇ

Revenue wise Jio dominates in Gujarat Telecom Industry

દર મહિને ગ્રાહકોને બિલ ભરવા માટે વારંવાર મેસેજ કરતી ટેલિકોમ કંપનીઓએ ગુજરાતમાંથી એપ્રિલ-જૂનના સમયગાળામાં કેટલી રેવેન્યૂ મેળવી છે તેના આંકડા જાહેર થયા છે. રિલાયન્સ Jio રાજ્યમાં સૌથી વધુ રેવેન્યૂ મેળવનારી કંપની તરીકે ઊભરી છે અને કુલ રેવેન્યૂમાં 49 ટકા હિસ્સો મેળવ્યો છે. વોડાફોન-આઇડીયા અને એરટેલ એ બંનેની રેવેન્યૂમાં ઘટાડો નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ