વિરોધ / બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ગેરરીતિ પર આંદોલન શમ્યું નથી ત્યાં નવુ આંદોલન શરૂ, સરકાર સમક્ષ કરી આવી માગણી

revenue employee strike in gandhinagar

પાટનગર ગાંધીનગર આજકાલ આંદોલનકારીઓ માટે  રણક્ષેત્ર બનતું જાય છે. બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાના પરિણામ રદ કરવાની માગણી સાથે શરૂ થયેલું આંદોલન હજુ શમ્યુ નથી ત્યાં પાટનગરમાં આજે મહેસૂલી કર્મીઓએ  ધરણા આપ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ