ખુલાસો / ઇન્કમ ટેક્સ વિભાગે કર્યો 8200 કરોડની કરચોરીનો મોટો ખુલાસો; જાણો વિગતો

Revenue department uncovers tax evasion of 8200 crores on BSE

મહેસૂલ વિભાગે 8,200 કરોડની કરચોરીનો ઘટસ્ફોટ કર્યો છે. ઘણાં વ્યક્તિઓ અને સંસ્થાઓ પર BSE પ્લેટફોર્મમાં મોટા પાયે કરચોરી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ