ખેડૂતોની વ્યથા / અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેના જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને મહેસુલ વિભાગ નોટીસ આપાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ

Revenue departmen of gujarat gives notices to the farmers of ahmedabad district

અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેના મુદ્દે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ખેડૂતોને નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસ આ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદનના મુદ્દે ફટકારવામાં આવી છે. અંદાજીત 200 જેટલા ખેડૂતોને આ નોટીસ મોકલવામાં આવી છે જેમાં અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કાવિઠા ગામના ખેડૂતો મોટાભાગે સામેલ છે. 

બ્રેકિંગ ન્યૂઝ