જમ્મુ કાશ્મીર / ભારતીય સેનાએ લીધો બદલો! પુલવામામાં TRFનો આતંકી ઠાર મરાયો

Revenge taken by the Indian Army! TRF terrorist shot dead in Pulwama

કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 1 આતંકીને ઠાર કર્યો છે. આ આંતકીએ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં નાગરિકોની હત્યામાં સામેલ હતો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ