રાજનીતિ / મોટા સમાચાર: કેજરીવાલે દિલ્હી પરત ફરીને ગુજરાતના આ ધારાસભ્યને ફોન કરતા રાજકીય હલચલ વધી

Returning to Delhi Kejriwal called this MLA of Gujarat

ગુજરાતમાં સોમવારે અરવિંદ કેજરીવાલે AAPના પ્રદેશ કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો અને સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત યોજ્યા બાદ દિલ્હી જઈને ગુજરાતના ધારાસભ્યને આપમાં જોડાવાનું આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ