ફરિયાદ / તમારી મદદ કરુ? ગઠિયાએ વૃદ્ધાનું ડેબિટ કાર્ડ બદલી ઉપાડી લીધા 42 હજાર રૂપિયા

Retired officer ATM Fraud Complaint Debit Card

જો તમે રૂપિયા ઉપાડવા જતા હો અને કોઈ વ્યક્તિ તમને મદદ કરવાનું કહે તો જરા ચેતી જજો, કારણ કે મદદ કરનાર વ્યક્તિ તમને ચૂનો પણ ચોપડી શકે છે. આવી જ એક ઘટના સામે આવી છે. પારસનગર વિસ્તારના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલા રિટાયર્ડ ક્લાસ વન અધિકારીની ગઠિયાએ નજર ચૂકવીને એટીએમમાંથી ૪ર હજાર ઉપાડી લેવાની ઘટના ઘટી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ