શોધ / કોરોના સામે લડવા અમદાવાદના વૈજ્ઞાનિકે બનાવ્યું એવું બોક્સ કે ઘરમાં આવતી કોઈપણ વસ્તુ થશે જીવાણુ મુક્ત

Retired ISRO scientist builds ultraviolet vaccine free grocery box in Ahmedabad

આપણે હવે કોરોના સાથે જીવતા શીખી જવું પડે એ સમયની માગ બની ગઈ છે. ત્યારે આવા સમયમાં ઘરમાં આવતી વસ્તુઓને કઈ રીતે જીવાણુ મુક્ત કરી શકાય તેને લઈને લોકો ચિંતામાં છે. તેવા સમયે અનેક ટેકનોસેવી લોકો ટેકનોલોજીના માધ્યમથી લોકોની ચિંતા હળવી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. કંઈક આવો જ  પ્રયાસ અમદાવાદમાં ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે કર્યો છે. કોરોના સામે લડવા કેવું બનાવ્યુ છે તેમણે એક બોક્સ તૈયાર કર્યું છે. જાણો શું છે આ બોક્સની ખાસીયત...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ