કોરોના વાયરસ / N 95 માસ્ક શોધનાર આ વૈજ્ઞાનિક નિવૃત્તિ બાદ હાલ કરી રહ્યાં છે એવું કામ કે લોકો કહે છે હીરો

Retired inventor of N95 masks worked 'almost 20 hours a day,' mostly for free, to fight covid-19

આખી દુનિયાને N95 માસ્ક આપનાર તાઈવાન મૂળના વૈજ્ઞાનિક પીટર ત્સાઈ એક ગરીબ ખેડૂતના પુત્ર છે. કોરોના વાયરસનાં પ્રકોપમાં તેઓ ચર્ચામાં આવી ગયા છે, ત્યારે કોરોના કાળમાં સેવાનિવૃત્ત થયા બાદ પણ તેઓ 20-20 કલાક કામ કરી રહ્યા છે અને માસ્ક પર વિવિધ શોધ કરી છે જેથી ખૂબ મદદ પ્રાપ્ત થઇ શકે. એવામાં પિટર ત્સાઈનું માસ્કમાં યોગદાન અને કોરોનાકાળમાં પણ તેઓ કરી રીતે લોકોને ઉપયોગી બન્યા 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ