પદમુક્ત / ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આપ્યું રાજીનામું, એશિયન વિકાસ બેંકમાં સંભાળશે આ જવાબદારી 

Retired Election Commissioner Ashok Lavasa will take over the responsibility from the Asian Development Bank

ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ આજે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું, તેમને એશિયન ડેવલપમેન્ટ બેન્કમાં વાઈસ પ્રેસિડેન્ટના પદ માટે સિલેકટ કરવામાં આવ્યા છે, હાલમાં આ જવાબદારી ભારતીય મૂળના જ દિવાકર ગુપ્તા સાંભળી રહ્યા છે જેમની ટર્મ 31 ઓગસ્ટ 2020 ના રોજ પૂરી થવાની છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ