દુઃખદ / 'હું આપઘાત કરી રહ્યો છું અને મારું ઘર ખુલ્લું છે' પૃથ્વીરાજસિંહ જાડેજાએ આવો મેસેજ કરી પરિવાર સાથે મોતને વહાલું કર્યુ

retired dysp son committed suicide with his family in bhavnagar

ભાવનગરના વિજયરાજનગરમાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના નિવૃત DySP નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા,બે દીકરીઓ નંદીનીબા અને યશસ્વીબા સાથે સામૂહિક આપઘાત કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ