ઈકોનોમી / બેકાબુ થઈ મોંઘવારી ! 8 વર્ષનો તૂટ્યો રેકોર્ડ, એપ્રિલમાં રિટેલ દર 7.79 ટકા રહ્યો, આ વસ્તુઓના વધ્યાં ભાવ

Retail Inflation Surges To 7.79% In April, Highest Since September 2014

2014 બાદ પહેલી વાર રિટેલ મોંઘવારીએ રેકોર્ડ તોડ્યો છે. એપ્રિલ 2022માં રિટેલ મોંઘવારી વધીને 7.79 ટકાએ પહોંચી છે જે માર્ચ મહિનામાં 6.95 ટકા હતી.

બ્રેકિંગ ન્યૂઝ