અર્થતંત્ર / મોંઘવારી નાથવામાં મોદી સરકાર નિષ્ફળ? મોંઘવારીનો દર છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ

retail inflation jumps to 7 35 percent in december 2020

ડિસેમ્બર મહીનામાં છૂટક ફુગાવો વધીને 7.35 ટકા પર પહોંચી ગયો છે. સરકારી ડેટા મુજબ, ડિસેમ્બર 2018માં આ 2.11 ટકા પર હતો. નવેમ્બર 2019માં છૂટક ફુગાવાનો દર 5.54 ટકા હતો. એક મહીનામાં મોંઘવારી દરમાં 1.81 ટકાનો જબરજસ્ત વધારો થયો છે. વાર્ષિક મોંઘવારી દરમાં લગભગ 5.24 ટકાનો વધારો થયો છે. આમ મોદી સરકાર મોંઘવારી નાથવામાં નિષ્ફળ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ