મોંઘવારી / મોદી સરકારને વધુ એક ઝટકો, ઓક્ટોબરમાં રિટેલ ફુગાવોનો દર વધીને 15 મહીનાના સૌથી ઉચ્ચ સ્તરે

retail inflation jumps to 4 point 62 precent in october

ઓક્ટોબરમાં રિટેલ ફૂગાવાનો દર વધીને 4.62 ટકા થઇ ગયો છે. જે ગત 15 મહીનામાં સૌથી વધારે છે. સરકાર તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ મુખ્ય રૂપે ખાવા-પીવાની વસ્તુઓની કિંમતમાં વધારો થવાને કારણે રિટેલ ફુગાવાનો દર વધ્યો છે. સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર 3.99 ટકા હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ