અર્થતંત્ર / કોરોનાને કારણે દેશના રિટેલ ફુગાવા ઉપર થઇ આ અસર: માંગમાં ઘટાડો કારણભૂત પરિબળ 

Retail inflation eases to 5.91 in March from 6.58 in February on falling food fuel prices

દેશમાં કોરોના સંકટને કારણે ચાલી રહેલા લોક ડાઉનના પગલે ખાદ્ય પદાર્થો અને  બળતણના ભાવમાં થયેલ ઘટાડાને પગલે દેશનો રિટેલ ફુગાવો ફેબ્રુઆરીના 6.58%થી ઘટીને 5.91%થઇ ગયો હતો. આ તારણ સોમવારે સરકારી ડેટામાં જોવા મળ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ