ભાવનગર / ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસનો પુનઃપ્રારંભ, પહેલા દિવસે જ લઇ જવાયા 24 મુસાફર, 47 વાહનો

Resumption of Ropex ferry service between Ghogha Hajira 24 passengers, 47 vehicles carried

લાંબા સમયથી બંધ ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્સ ફેરીનો આજથી ફરી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં હવે 2 જહાજની સેવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ