પોલીસ વિભાગ / PI પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો કેટલા માર્ક્સે અટક્યું કટ ઓફ, અહીં જુઓ સંપૂર્ણ રિઝલ્ટ

Results of PI exam taken by GPSC announced, find out how many marks cut off

જનરલ પુરૂષમાં 402 કટ ઓફ માર્ક્સ જાહેર થયા છે. તો જનરલ મહિલામાં 366.25 માર્ક્સ પર કટ ઓફ પહોંચ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ