પરિણામ / દેશમાં ભલે ભાજપ હારતું હોય પરંતુ ગુજરાતની આ પેટાચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો

Results of local self-government elections cm rupani tweet

આજે સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસની જીત જોવા મળી રહી છે. મહિસાગરના વીરપુરની લીબરવાડા બેઠક પર ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર વાલમસિંહની 676 મતે જીત થઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ