રિઝલ્ટ / ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર, રાજકોટ 84 ટકા સાથે રાજ્યમાં પ્રથમ

The result of the standard 12 science and GUJCET revealed

આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઇ ગયું છે. તેની વેબસાઇટ પર આ પરિણામ જોઇ શકાય છે. જો કે વિદ્યાર્થીને સવારે 10 વાગ્યા બાદ શાળામાંથી માર્કશીટ મળી શકશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x