રીઝલ્ટ / ધોરણ-12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ 73.27 ટકા જાહેર

Result of standard-12 general stream board website

ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વહેલી સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.  ધોરણ-12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ 73.27 ટકા જાહેર થયું છે. આ અંગેની જાણકારી નાયબ પરીક્ષા નિયામક અવનીબાએ આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x