રીઝલ્ટ / આવતીકાલે ધોરણ-10નું પરિણામ, 11.59 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

The result of standard-10 tomorrow SSC board

રાજ્યમાં આવતીકાલે ધોરણ-10નું પરિણામ જાહેર થશે. આવતી કાલે વહેલી સવારે 6 કલાકે gseb. org વેબસાઇટ પર પરિણામ જોવા મળશે. ધોરણ-10માં કુલ 11.59 લાખ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x