મહેનતનું મૂલ્યાંકન / ગુજરાતમાં ધોરણ-12 સામન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે થશે જાહેર, પરંતુ...

Result of Std-12 general stream repeaters students in Gujarat

ગુજરાતમાં 23 ઓગસ્ટે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે. બોર્ડની વેબસાઈટ result.gseb.org પર 8 વાગ્યે પરિણામ જાહેર કરાશે

બ્રેકિંગ ન્યૂઝ