Result / CBSE બોર્ડ ધોરણ-10નું પરિણામ જાહેર, આ વેબસાઇટ પર જાણી શકાશે પરિણામ

Result of CBSE board standard-10 declared

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન એટલે CBSE બોર્ડ. CBSE બોર્ડનુ ધોરણ 10નું પરિણામ જાહેર થયુ છે. CBSE બોર્ડ દ્વારા વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. બોર્ડના વિદ્યાર્થીઓ CBSEની વેબસાઈટ પર પરિણામ જોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ