કૌભાંડ / પ્રતિબંધિત બિયારણ ક્યાંથી આવ્યું બજારમાં ? સરકારી અધિકારીઓ જ સંડોવાયેલા છે કે શું?

Restricted cotton seeds come from in the market junagadh gujarat

રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કપાસ બિયારણ ઝડપાતા ખળબળાટ મચી ગયો છે. જૂનાગઢમાં પ્રતિબંધિત કપાસ બિયારણ ઝડપાયું છે. નાયબ ખેતી નિયામક વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ