નિર્ણય / કાયદો-વ્યવસ્થાને ધ્યાને રાખીને રાજ્ય સરકારનો નિર્ણય, આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ

restless in various areas of anand city anand news

આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. આણંદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x