કરૂણતા / આંખો ભીની થઈ જશે : ભૂખ લાગી તો માતાએ પથ્થર પાણીમાં ઉકાળવા મૂક્યાં અને પછી બાળકો...

rest of world the mother started boiling stones the children fell asleep in the hope of eating

કેન્યામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 395 છે જ્યારે 19 લોકોનો મોત થઇ ગયા છે. લૉકડાઉનથી ત્યાં લાખો લોકોની રોજગારી છીનવાઇ ગઇ અને ગરીબોની સામે ભૂખમરાનો વારો આવી ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ