Ukraine crisis / ઝેલેંસ્કી ઝૂક્યા: એક મહિના સુધી રશિયાને ટક્કર આપ્યા ઠંડુ પડ્યું યુક્રેન, કહ્યું- હવે NATOની દોસ્તી નથી જોઈતી

rest of world russia ukraine war volodymyr zelensky chooses neutral policy amid invasion

યુક્રેન અને રશિયા વચ્ચે જંગ શરૂ થયાને આજે 32 દિવસ થઈ ચુક્યા છે. સોમવારે જંગનો 33મો દિવસ છે. ત્યારે આજે ફરી એક વાર બંને દેશ આમને સામેન વાતચીત માટે બેસશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ