મુશ્કેલી / દેશમાં નથી અટકી રહ્યો કોરોનાનો કહેર, આજે ઈરાનને પણ પાછળ છોડી શકે છે ભારત, કુલ આંક 1,31,000ને પાર

rest of world india will surpass iran on sunday about total covid 19 cases

ભારતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી ત્યારે રોજના 6000થી વધુ કેસની સાથે ભારતની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે કેસની સંખ્યામાં આજે ભારત ઈરાનને પાછળ છોડીને દુનિયામાં 10મા નંબરનું સ્થાન લઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ