લૉકડાઉન / કોરોનાના સંક્રમણને લઈને એશિયામાં ટોચ પર પહોંચ્યું ભારત, વિશ્વમાં પણ 9મા ક્રમે, કુલ કેસની સંખ્યાનો આંક ચિંતાજનક

rest of world india has most coronavirus cases in asia as it crossed turkey

ચાર તબક્કાના દેશવ્યાપી લૉકડાઉન પૂરાં થવા છતાં ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને ભારત એશિયામાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા દેશોની યાદીમાં નંબર 1ના સ્થાને આવી ગયું છે. જોકે, કોવિડ-19 દર્દીઓની વિશ્વની યાદીમાં ભારત ભારત હજુ 9માં સ્થાને છે. અત્યાર સુધી ભારતમાં કુલ 1,60,310 પોઝિટિવ કેસ નોંધાયા છે જે કોઈ પણ એશિયન દેશ કરતા વધારે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ