કોરોના વિસ્ફોટ / હવે લાખની ચિંતા છોડો, આ તારીખે દુનિયામાં કોરોનાના થશે 1 કરોડ કેસ, જાણો 10 Facts

rest of world coronavirus may cross 1 crore cases in world on 27th june know india number

કોરોના વાયરસે લગભગ છેલ્લા 6 મહિનાથી દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. લગભગ દરેક દેશ તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. અમેરિકા, રશિયા, બ્રિટન જેવા વિકસિત દેશ પણ આ મહામારીની સામે અસહાય સાબિત થયા છે. દુનિયામાં અત્યાર સુધી 4.72 લાખ લોકો આ કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તો લગભગ દોઢ લાખ નવા કેસ રોજ સામે આવી રહ્યા છે. આ અઠવાડિયે કોરોના એટલો ભયાનક રહ્યો કે તે લાખથી કરોડમાં પહોંચવા જઈ રહ્યો છે. આ અઠવાડિયે દુનિયામાં કુલ 1 કરોડ કોરોનાના પોઝિટિવ કેસ હોઈ શકે છે. તેમાંથી 5 લાખથી વધારે સંખ્યા ભારતીયોની હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ