ફરમાન / અમદાવાદમાં સફાઇ કર્મચારીઓને ગટરના ઢાંકણાં સાચવવાની જવાબદારી, પાણી ઉતરે નહીં ત્યાં સુધી ઊભા રહેવાના આદેશ 

Responsibility of Sweepers in Ahmedabad to maintain gutter covers

ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા વચ્ચે અમદાવાદ મહાનગપાલિકા એક્શનમાં આવી હોય તેમ કર્મચારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ