પ્રતિક્રિયા / અખિલેશના નિવેદન પર કાશ્મીરના આ નેતાએ વેક્સિનનો કર્યો બચાવ, 'તે રસી છે જે કોઈ પાર્ટીની નથી હોતી'

Responding to Akhilesh's statement, the Kashmir leader defended the vaccine, saying,

જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે જેટલા વધુ લોકોનું રસીકરણ થાય છે, તેટલું દેશ અને અર્થતંત્ર માટે વધુ સારું છે. આ રસી કોઈ રાજકીય પક્ષની નથી. આ માનવતા માટે છે અને તે સંવેદનશીલ લોકો સુધી વહેલા પહોંચે છે, તેટલું વધુ સારું.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ