રાજકોટ / મહાનગરપાલિકામાં વધુ એક અધિકારીનુ રાજીનામુ

રાજકોટ મહાનગરપાલિકામાં રાજીનામાંનો સિલસિલો યથાવત છે. બાંધકામ શાખાના ઈજનેરે આપેલું રાજીનામુ મંજુર થયું છે. બાંધકામ શાખાના અધિકારી શશાંકકુમાર વસાવાએ જીનામુ આપ્યું છે. આ રાજીનામું મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે મંજુર કર્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં 6 મહિનામાં ચાર અધિકારીઓનએ રાજીનામાં આપ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ