લાલ 'નિ'શાન

રાજકોટ / મવડી વિસ્તારમા પાણી મામલે મનપાની વેસ્ટ જોન કચેરી ખાતે સ્થાનિકોએ કર્યો હોબાળો

રાજકોટ મહાનગર પાલિકા ના મવડી વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં પાણી મુદ્દે મહિલાઓએ ભારે હોબાળો કર્યો હતો અલગ અલગ પાંચ જેટલી સોસાયટીઓ અને મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની હતી મનપાના ટેબલો પર ઊભા રહી મહિલાઓએ ભારે હોબાળો કરતાં અધિકારીઓ દોડી આવ્યા હતા મહિલાઓનો આક્ષેપ છે કે ત્રણ વર્ષથી પાણી ન મળતા અમારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવું પડ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ