મુંબઈ / સોસાયટીની બહાર રસ્તા પર કપલ્સ બાઈક અને કારમાં કિસ કરવા લાગતા, No Kissing Zone લખાવવું પડ્યું

Residents of the society put up no-kissing zone boards

મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં પ્રેમી જોડાથી કંટાળીને સોસાયટીના રહીશોએ નો કિસિંગ ઝોનના બોર્ડ લગાવ્યા છે, જેને કારણે આ સોસાયટી હાલમાં ચર્ચાનો વિષય બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ