હડતાળ / રેસિડેન્ટ ડૉકટર્સ પોતાની માગ પર અડગ: 6 દિવસથી કોઈ ઉકેલ નહીં આવતા કર્યું મોટું કામ, સરકારની ચિંતા વધશે

Resident doctors adamant on their demand: No solution for 6 days, big work done, government's concern will increase

રેસિડેન્ટ ડૉકટર્સની હડતાળનો આજે છઠ્ઠો દિવસ, 7માં પગાર પંચ પ્રમાણે ડ્યૂટી ગણવામાં આવે, બોન્ડ પ્લસ ડ્યૂટી કમ્બાઈન્ડ ગણવમાં આવે તેવી માગણીઓ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ