મુશ્કેલી / ચીન પકડશે માથું: હવે આ નવી બીમારીએ ઉડાડી ઊંઘ, એક જ અઠવાડિયામાં થયા 2 મોત

 resident dies due to bubonic plague china seals village inner mongolia

કોરોના વાયરસના કારણે આખી દુનિયાને મુશ્કેલીમાં મૂકનારું ચીન હવે પોતે મુશ્કેલીમાં મૂકાયું છે. અહીં એક પછી એક નવા વાયરસ અને બીમારીઓ સતત દસ્તક દઈ રહી છે. કોરોનાથી શરૂ થયેલી આ મુશ્કેલી ચીનનો પીછો છોડી રહી નથી. ઉલ્લેખનીય છે કે ચીનમાં હવે બ્યૂબોનિક પ્લેગ નામની બીમારીએ દસ્તક દીધી છે. અહીંના સ્વાસ્થ્ય કર્મીઓ હેરાન થઈ ચૂક્યા છે. આ બીમારીના કારણે અહીં એક જ અઠવાડિયામાં 2 લોકોના મોત થઈ ચૂક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ