VIDEO / માસ્ક પર રેશ્મા પટેલ અને પોલીસ વચ્ચે બબાલ : તમારે જેને બોલાવવા હોય તેને બોલાવો.. બબાલ તો હવે થવાની જ છે

Reshma Patel viral video without mask

સમગ્ર દુનિયા હજુ પણ કોરોનાસંકટ સામે ઝઝૂમી રહી છે, ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ એ જ સંક્રમણ અટકાવવા માટેના હાથવગા ઉપાયો બની રહ્યા છે...એટલે જ તો આપણા રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ