પેટાચૂંટણી / રેશ્મા પટેલે ભાજપ સાથે છેડો ફાડી આ પક્ષમાં કરી એન્ટ્રી, માણાવદર બેઠક પરથી લડશે પેટાચૂંટણી

reshma patel

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ પાસના પૂર્વ કન્વીનર રેશમા પટેલે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કીર્તિ મંદિર ખાતે ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ તેઓએ ઉમેદવારી નોંધાવી હતી. તેઓએ વિધીવત રીતે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રેશમા પટેલ પોરબંદર ખાતે સૌ પ્રથમ કીર્તિ મંદિરમાં ગાંધીજીને સુતરની આંટી અર્પણ કરી હતી. જો કે હવે તે NCPમાંથી માણાવદરની પેટાચૂંટણી લડશે તેવી માહિતી મળી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ