ગાંધીનગર / બિન અનામત વર્ગ બાદ હવે અનામત વર્ગની મહિલાઓનું આંદોલન પણ પૂર્ણ, આ આશ્વાસન બાદ માન્યા

reserved category women movement End Gandhinagar lrd recruitment

LRD ભરતી મામલે છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગર આંદોલનકારીઓની છાવણીમાં ફેરવાયું હતું. ત્યારે હવે ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓનું આંદોલન પૂર્ણ થયું છે. 28 દિવસ બાદ અનામત વર્ગની મહિલાઓના ઉપવાસનો અંત આવ્યો છે. અનામત વર્ગની મહિલાઓએ રાજ્ય સરકારના આશ્વાસનને માન્ય રાખ્યું છે. પરિપત્ર રદ્દ કરાવવા મામલે સામાજિક આગેવાનો લડત ચલાવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ