નાણાકીય વર્ષને લઇને મોટા સમાચાર, બદલાઇ શકે છે RBIનું નાણાકીય વર્ષ, બોર્ડે કરી ભલામણ | reserve bank rbi board recommends aligning accounting year with fiscal year from 2020 21

RBI / નાણાકીય વર્ષને લઇને મોટા સમાચાર, બદલાઇ શકે છે RBIનું નાણાકીય વર્ષ, બોર્ડે કરી ભલામણ

reserve bank rbi board recommends aligning accounting year with fiscal year from 2020 21

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અને કેન્દ્ર સરકાર (Central Government) નું નાણાકીય વર્ષ (Financial Year) એક સમાન હોઇ શકે છે. કેન્દ્ર સરકારનું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થઇને 31 માર્ચે ખતમ થાય છે. જ્યારે RBIનું નાણાકીય વર્ષ 1 જુલાઇથી શરૂ થઇને 30 જૂનને પૂર્ણ થાય છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ