નોકરી / બેન્કિંગ ક્ષેત્રમાં કરીયર બનાવવા માંગતા લોકો માટે મોટી તક, RBIમાં વિવિધ પદો પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો એપ્લાય

Reserve Bank of India Recruitment 2022  Apply online for Curator Fire Officer and Architect vacancies

આ વિવિધ પોસ્ટ્સ માટે પાત્ર ઉમેદવારો RBIની ઓફિશ્યલ વેબસાઇટ rbi.org.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતીનું નોટિફિકેશન પણ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ