બિઝનેસ / કોરોના મહામારીમાં અર્થવ્યવસ્થાને બચાવવા RBI લઈ શકે છે આ મોટો નિર્ણય, થશે આવી અસર

reserve bank of india may reduce repo interest rates again 25 basis point

કોરોના મહામારીમાં અર્થવ્યવસ્થાને બચાવવા માટે RBI વ્યાજદરમાં ફરી ઘટાડો કરી શકે છે. RBI ગવર્નરની અધ્યક્ષતામાં MPCની 4 ઓગસ્ટે બેઠક મળશે અને 6 ઓગસ્ટે આ મામલે જાહેરાત કરવામાં આવશે. RBI રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કરી શકે છે. આ પહેલા પણ MPCની બેઠક માર્ચમાં મળી હતી. જેમાં નીતિગત રેપો રેટમાં કુલ 1.15 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ