સાવધાન / RBIએ લોકોને આપી ચેતવણી: છેતરપીંડી કરનારા લોકોથી ચેતીને રહેજો, નહીંતર રોવાનો આવશે વારો

reserve bank of india has warned of possible fraudulent activities on its behalf arnod

રિઝર્વ બેંકે નાગરિકોને ફ્રોડ લોકોથી સાવધ રહેવાની સલાહ આપી છે. રિઝર્વ બેંક તરફથી આપવામાં આવેલી ચેતવણીમાં કહેવાયુ છે કે, તેમના તરફથી ક્યારેય ફોન કોલ અથવા ઈમેલ દ્વારા ગ્રાહકોને સંપર્ક કરવામા આવતો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ