અર્થતંત્ર / મંદીના માહોલમાં સરકાર માટે માઠા સમાચાર, RBIએ GDP ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું

Reserve Bank monetary policy gives relief on GDP Rates

RBIએ નાણાંકીય વર્ષમાં GDP ગ્રોથના અનુમાનને ઘટાડીને 6.1 ટકા કર્યો છે. રિઝર્વ બેંકે વર્ષ 2019માં સતત પાંચમી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં વ્યાજ દરમાં 1.35 ટકાનો ઘટાડો થયો છે. આશા રાખવામાં આવી રહી છે કે બેંક દિવાળી પહેલાં તેનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડશે. તેની સાથે જ રિવર્સ રેપો રેટ એટલે કે જે વ્યાજ બેંકને રિઝર્વ બેંકની પાસે ફંડ રાખવામાં મળે છે તેને પણ ઘટાડીને 4.90 ટકા કરી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ