પેમેન્ટ એગ્રીગેટર / રિઝર્વ બેંકે Paytm ને આપ્યો મોટો ઝટકો, આ સર્વિસ પર લગાવી રોક

Reserve Bank gave a big blow to Paytm, put a stop on this service

રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ સર્વિસની ઓનલાઈન મર્ચન્ટના ઓનબોર્ડિંગ પર રોક લગાવી દીધી છે અને કંપનીના નવા ઓનલાઈન મર્ચન્ટને ત્યાં સુધી શામેલ નહીં કરી શકે જ્યાં સુધી અરજી મંજૂર ન થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ