કરોના / રાજકોટ રેલવે સ્ટેશન પર આજથી એક રિઝર્વેશન કાઉન્ટર શરૂ થશે

રાજકોટ રેલવે સ્ટેશન પર આજથી ટિકિટ બુકિંગ થઈ શકશે. રેલવે સ્ટેશન પર આજથી રિઝર્વેશનનું એક કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કાઉન્ટર સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ દરમિયાન રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ટ્રનની ટિકિટનું રિઝર્વેશન કરવામાં આવશે..

બ્રેકિંગ ન્યૂઝ