રિસર્ચ / કોરોનાને લઇને વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, વાયરસની પ્રથમ તસવીર આવી સામે

Researchers release scientific first pictures Coronavirus

કોરોના વાયરસથી સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે. આ વચ્ચે કેટલાક વૈજ્ઞાનિકોની કેટલીક ટીમો સમગ્ર દુનિયામાં આ નવા વાયરસ પર રિસર્ચ કરવામાં લાગી છે. આ વચ્ચે ચીનના વૈજ્ઞાનિકોની ટીમને વાયરસની અસલ સંરચનાની તસવીર મળી ગઇ છે. આ એક મોટી સફળતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ